શ્રાદ્ધમાં આ સ્વરૂપે ઘરે આવે છે પિતૃ શ્રાદ્ધમાં પિતૃની આ રીતે કરો સેવા શ્રદ્ધાથી પિતૃને કરો યાદ શ્રાદ્ધમાં કાગ ઘરે આવે તો ન ભગાડો કાગડાને ભોજન ખવડાવો શ્રાદ્ધમાં ગરીબની મદદ કરો બીમારની સેવા કરો જરૂરિયાતમંદની મદદ કરો શ્વાનને રોટલી ખવડાવવી ગાયને લીલુ ઘાસ ખવડાવો પિતૃનું શ્રદ્ધાથી તર્પણ કરો