એક્ટ્રેસ સૈયામી ખેર તેની ફિલ્મ ઘૂમરના કારણે ચર્ચામાં છે.

આ ફિલ્મમાં તેની સાથે અભિષેક બચ્ચન છે

ફિલ્મમાં સૈયામીએ દિવ્યાંગ ક્રિકેટરની ભૂમિકા ભજવી છે.

એક સમય એવો હતો જ્યારે ઈન્ડસ્ટ્રીએ તેને રિજેક્ટ કરી હતી

સૈયામીએ ઘણી વખત બોડીશેમિંગનો સામનો કર્યો છે.

અભિનેત્રીએ કહ્યું કે લોકોએ મને હોઠ-નાકની સર્જરી કરાવવાની સલાહ આપી

સૈયામી ખેરે વર્ષ 2015 થી તેલુગુ ફિલ્મ 'રે' થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

વર્ષ 2016માં તેણે ફિલ્મ 'મિર્ઝ્યા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

વર્ષ 2020માં તેણે સ્પેશિયલ ઓપ્સ સાથે ડિજિટલ ડેબ્યૂ કર્યું.

All Photo Credit: Instagram