આયશા સિંહ સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માં સઇની ભૂમિકા નિભાવે છે

તેણે સઇની ભૂમિકા ભજવી લોકપ્રિયતા મેળવી છે.

આયશાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

આયશાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં આયશાએ લહેંગા સાથે બોલ્ડ બ્લાઉઝ પહેર્યું છે.

આયશાનો આ લૂક લોકોને પસંદ આવી રહ્યો છે.

આયેશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

દરરોજ પોતાની તસવીરો શેર કરતી રહે છે

રિપોર્ટ્સનું માનીએ તો આયશા આ શોને અલવિદા કહેવા જઈ રહી છે.

All Photo Credit: Instagram