અસફી જાવેદ સોશિયલ મીડિયા સેલિબ્રિટી ઉર્ફી જાવેદની બહેન છે

ઉર્ફીએ ટીવી પર ઘણા શોમાં પણ કામ કર્યું છે.

ઉર્ફીની નાની બહેન અસફી જાવેદ તેની સુંદરતા કારણે ચર્ચામાં છે

અસફી ઇન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ ધરાવે છે

અસફી ઈન્સ્ટાગ્રામ પર રોજ નવી તસવીરો શેર કરતી રહે છે.

અસફી ઉર્ફી કરતા વધુ સુંદર લાગે છે

તસવીરોમાં પણ તેની ફિટનેસ ચાહકોને પસંદ છે.

અસફીને મોડલિંગનો શોખ છે.

ઉર્ફી તેની ચાર બહેનો સાથે વીડિયો અને ફોટા શેર કરે છે.

All Photo Credit: Instagram