બોલિવૂડ એક્ટ્રેસ જ્યોર્જિયા એન્ડ્રિયાએ ફરી બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે

જ્યોર્જિયા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચા છે.

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

જ્યોર્જિયાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ગુલાબી શોર્ટ ડ્રેસમાં અભિનેત્રી જ્યોર્જિયા ક્લિવેજને ફ્લોન્ટ કરી રહી છે

જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના દરેક લુકથી બી-ટાઉનની સુંદરીઓને પણ માત આપે છે.

ઈન્સ્ટાગ્રામ પર તેને લાખો લોકો ફોલો કરે છે

જ્યોર્જિયા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram