અનેક દવાઓ વચ્ચે એક સીધી લાઈન હોય છે આ લાઈન દવાનો ડોઝ બતાવે છે કેટલીક દવાઓ પર કોઈ સીધી લાઈન હોતી નથી તેનો મતલબ કે આ દવા તમારે આખી જ લેવાની છે જો ડોક્ટર દ્વારા કોઈ દવાને 500mg ડોઝમાં લેવાનું કહેવામાં આવ્યું હોય અથવા દવા 1000mg ડોઝની હોય તો તમે દવાને વચ્ચેથી તોડીને ખાઈ શકો છો આમ કરવાથી 1000mg ડોઝ બે ભાગમાં વહેંચાઈ જાય છે દવા પર બનેલી આ લાઈનને Debossed Line કહેવાય છે જેનો મતલબ છે કે દવા વચ્ચેથી તોડીને ખાઈ શકાય છે મોટાભાગની દવાઓ પર આ લાઈન બેલી હોય છે