સંજના હંમેશા લાઈમલાઈટમાં રહે છે સંજના ગણેશન IPLથી ચર્ચામાં આવી હતી સંજના એક મોડેલ અને એન્કર છે સંજના ઘણી ફેશનેબલ છે તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે એકરિંગ ઉપરાંત સંજનાને ફરવાનો ઘણો શોખ છે તાજેતરમાં તે મહિલા વર્લ્ડ કપના કવરેજ માટે ન્યૂઝીલેન્ડ ગઈ હતી તેમણે ન્યૂઝીલેન્ડ ટૂરની ઘણી તસવીરો શેર કરી છે સંજના મોડેલિંગમાં પણ સક્રિય રહી છે સંજનાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ