ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક ખુબ જ ગ્લેમરસ છે પલક પોતાના ગ્લેમરસ લૂકથી હાલમાં ચર્ચામા છે પલકે ઓછા સમયમાં મોટી ફેમ ફોલોઈંગ બનાવી લીધી છે પલકની લેટેસ્ટ તસવીરોએ ભારે ચર્ચા જગાવી છે પલક સોશિયલ મીડિયામાં તેની તસવીરો શેર કરતી રહે છે પલક સુંદરતામાં મોટી મોટી હિરોઈનોની મ્હાત આપે છે પલકનો આ ગ્લેમર લૂક જોઈ તમને 440 વોલ્ટનો ઝટકો લાગશે પલક તિવારી બહુ મોટી સોશિયલ મીડિયા લવર છે પલક ફેન્સની વચ્ચે પોતાનો ક્રેઝ યથાવત રાખવાનો એક પણ મોકો નથી છોડતી ફેન્સને તેમનો આ નવો લુક ખુબ પસંદ આવી રહ્યો છે