કૃતિ આજે સોશિયલ મીડિયા પર કોઈ સેસંશનથી કમ નથી અભિનેત્રી પોતાની સ્ટાઈલીસ તસવીરો ઈન્સ્ટા પર શેર કરતી રહે છે કૃતિનો ખુબ જ સ્ટાઈલીસ લુક કૃતિ કન્નડ અને તેલુગુ ફિલ્મો માટે જાણીતી છે પોતાની સુંદરતા અને શાનદાર અભિનયના કારણે તેમણે આ સફળતા ન મેળવી છે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન કૃતિ દરેક અંદાજમાં દિલ જીતી લે છે કૃતિની આ નવી સ્ટાઈલ પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે ફિલ્મો ઉપરાંત કૃતિ હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે કૃતિની આ તસવીરો ફેન્સ ખુબ લાઈક કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર અભિનેત્રીના લાખો ફેન્સ છે