પલક તિવારી સોશિયલ મીડિયામાં એક્ટિવ છે પલક શ્વેતા તિવારીની દિકરી છે પલક ટૂંક સમયમાં બોલીવૂડમાં ડેબ્યૂ કરશે પલક હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે પલક બિજલી સોંગમાં જોવા મળી હતી પલકની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે પલકનું સારુ ફેન ફોલોઅર્સ છે પલક તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે ચાહકો પણ પલકના હોટ અંદાજને પસંદ કરે છે પલક પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે