બિગ બોસ 14 ની વિજેતા અને ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. રૂબીના પોતાની સુંદર તસવીરોથી ફેન્સને દીવાના બનાવે છે. રૂબીનાએ ફરીથી તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે રૂબિના રેડ કલરની સાડી પહેરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. રૂબિનાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. અગાઉ રૂબિનાને ગ્લેમરસ સ્ટાઈલમાં તસવીરો પોસ્ટ કરી હતી જેમાં તે બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી હતી. અગાઉ રૂબિનાએ બ્લેક બિકિનીમાં તસવીર પોસ્ટ કરી હતી. રૂબિના આખા પરિવાર સાથે ગોવામાં રજાઓ માણવા પહોંચી હતી. રૂબિનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેમિલી વેકેશનની તસવીરો પણ શેર કરી છે. તમામ તસવીરો રૂબિનાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.