ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાની તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. ફરી એકવાર ઉર્ફીએ પોતાના લુકથી બધાને દિવાના બનાવી દીધા છે. નવી તસવીરોમાં ઉર્ફી જાવેદ ખૂબ જ સિઝલિંગ લુકમાં જોવા મળી રહી છે. ઉર્ફીએ જીન્સ સાથે સ્ટાઇલિશ બ્રા પહેરી છે. આ સાથે તેણે નાનું ક્રોપ ટોપ પણ પહેર્યું છે. ઉર્ફી જાવેદની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ચાહકોને ઉર્ફીનો આ દેખાવ અને હેરસ્ટાઇલ ખૂબ જ પસંદ છે ઉર્ફી આઉટફિટ સાથે એક્સપરિમેન્ટ કરતી રહે છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઉર્ફી દર વખતે પોતાના લુકથી ચર્ચામાં રહે છે. તમામ તસવીરો ઉર્ફીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે. ઉર્ફી જાવેદ