કર્ણાટકમાં ACBએ PWD એન્જિનિયરના ઘરે દરોડો પાડ્યો હતો
જુનિયર એન્જિનિયરના ઘરેથી દરોડા દરમિયાન 13.5 લાખ રૂપિયા મળી આવ્યા હતા.
એસીબી અધિકારીઓએ ભાઈના ઘરની અગાસી પરથી 6 લાખ રૂપિયા રિકવર કર્યા છે
આરોપ છે કે શાંતાગૌડાએ તેમના કાર્યકાળ દરમિયાન અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હતી.
એસીબીને અધિકારીના ઘરમાં પાઇપલાઇનમાંથી પૈસા અને ઘરેણા મળી આવ્યા હતા.