સોનારિકાનો બિકિની લુક
'દેવોં કે દેવ... મહાદેવ'માં પાર્વતીનો રોલ કરનારી સોનારિકાએ બિકિનીમાં કેટલીક તસવીરો શેર કરી છે


સોનારિકાનો બિકિની લુક
સોનારિકા સમુદ્ર કિનારે ચાંદની રાતમાં તેના ટોન બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.


સોનારિકાનો બિકિની લુક
ઘણા લોકોએ તેણે સ્ક્રીન પર પાર્વતીની ભૂમિકા ભજવી હોવાથી આવા ફોટા પોસ્ટ ન કરવા જોઈએ. તેમ કહ્યું.


સોનારિકાનો બિકિની લુક
સોનારિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની શાનદાર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.