મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા ચોપરાના માતા મધુ ચોપરાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

પ્રિયંકા ચોપરાના છૂટાછેડાની અફવા

મધુ ચોપરાનું કહેવું છે કે 'આ બધુ બકવાસ છે અને તેણે અફવાઓ ન ફેલાવવા વિનંતી કરી છે.

પ્રિયંકા ચોપરાના છૂટાછેડાની અફવા

પ્રિયંકાની માતાનું કહેવું છે કે બંને વચ્ચે બધુ બરાબર છે.

પ્રિયંકા ચોપરાના છૂટાછેડાની અફવા

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે વર્ષ 2018માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.

પ્રિયંકા ચોપરાના છૂટાછેડાની અફવા