શ્વેતા તિવારી ટીવીની સૌથી સુંદર અભિનેત્રીઓમાની એક છે



તે અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે



હવે ફરીવાર અભિનેત્રીએ પોતાની તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે



આ તસવીરમાં હાથમાં મગ સાથે જોવા મળી શ્વેતા



42ની ઉંમરે પણ ગોર્જિયસ લાગે છે શ્વેતા



શ્વેતા તિવારીને આજે કોઈ ઓળખની જરૂર નથી



શ્વેતા તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે



શ્વેતાનું લગ્ન જીવન વિવાદમાં રહ્યું છે



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે શ્વેતા



(All Photos-Instagram)