ચણાના સેવનના ગજબ ફાયદા

ચણા પાચનને વધુ દુરસ્ત કરે છે

એનિમિયાથી પીડિત લોકો માટે ફાયદાકારક

આયરનની ઉણપને ચણા દૂર કરશે

ચણા પ્રોટીન અને ફાઈબરનો સારો સોર્સ

વજન ઘટાડવામાં મદદરૂપ ચણા

ચણાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે

ડાયાબિટીસના દર્દીઓ માટે ચણા લાભકારી

ચણાનું સેવન બ્લડ શુગર કંટ્રોલમાં રાખશે

ચણામાં 2.76 મિલિગ્રામ ઝીંક

કાળા ચણામાં 3.35 મિલિગ્રામ ઝિંક હોય છે