જયપુરઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિક્કિ કૌશલના લગ્ન રાજસ્થાનના સવાઇ માધોપુરમાં યોજાશે.



દુકાનદારે કહ્યું કે તેઓને પ્રથમવાર કોઇ સેલિબ્રિટીના લગ્નમાં મીઠાઇઓ બનાવવાનો ઓર્ડર મળ્યો છે.



લગ્નમાં અનેક પ્રકારની ડિશ અને મીઠાઇઓ મહેમાનોને પીરસવામાં આવશે.



બંન્ને લગ્નને લઇને મેરેજ વેન્યૂને ખૂબ ગ્રાન્ડ રાખવામાં આવ્યું છે.



અનેક પ્રકારની મીઠાઇઓ છેલ્લા પાંચ દિવસોથી ફોર્ટમાં સતત પહોંચાડવામાં આવી રહી છે.



આ મીઠાઇઓ સિવાય ખમણ ઢોકળા, દાળ કચોરી, મગ અને ગાજરનો હલવો સામેલ છે