ગુજરાતી ગાયિકાઓમાં ઉર્વશી રાદડિયાનું નામ મોખરે છે. ઉર્વશી નો જન્મ 25મે 1990ના રોજ અમરેલીમાં થયો છે માત્ર 6 વર્ષની ઉંમરે જ મ્યુઝિકમાં શરૂઆત કરી હતી ઉવર્શી જો સિંગર ન બની હોત તો IAS બની હોત, તેને ભણવાનો ખૂબ શોખ હતો. ઉર્વશી ગુજરાતીની સાથે સાથે હિન્દી, પંજાબી, રાજસ્થાની, મરાઠી ભાષામાં ગીત ગાય છે. ઉર્વશીને હની સિંહના સ્ટાર પ્લસના રિયાલિટી શૉ માટે ઓફર આવી હતી. ઉર્વશી ગૌશાળાના લાભાર્થે અત્યાર સુધીમાં કરોોડો રૂપિયાનું ફંડ ભેગું કરી ચૂક્યા છે. ઉર્વશીને સંગીત સિવાય પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે ઉર્વશી રાદડિયા તેમની તસવીરો સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. ઉર્વશી રાદડિયાનું સન્માન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.