કૃષ્ણા શ્રોફ પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે તેમની દરેક સ્ટાઈલ લોકોને પસંદ આવે છે કૃષ્ણા મોટા ભાગે વેસ્ટર્ન લૂકમાં જ જોવા મળે છે તેના જીમ લૂક જબરદસ્ત હોય છે કૃષ્ણા જીમ લૂક્સમાં ટોંડ બોડી ફ્લોન્ટ કરતી રહે છે તે મોટા ભાગે હાર્ડ એક્સરસાઈઝ કરતી જોવા મળે છે કૃષ્ણા ઓલ બ્લેક લૂક્સમાં જોવા મળી રહી છે સ્પોર્ટસ બ્રાની સાથે ખુલ્લા વાળમાં તે દમદાર લાગી રહી છે કૃષ્ણા બોલિવૂડમાં ન હોવા છતા તેની મોટી ફેન ફોલોઈંગ છે ઈન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયન ફોલોઅર્સ છે