તાંબામાં ઇન્ફ્યૂજ્ડ પાણી ક્ષારીય હોય છે જે એસિડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ પાણી આયરનના અવશોષણમાં મદદ કરે છે જેના કારણે એનિમિયાની સમસ્યાથી બચી શકાય છે. કોપરમાં મજબૂત એન્ટીઓક્સિડન્ટ હોય છે જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે કોપરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે કોપરમાં જીવાણુરોધી, એન્ટીવાયરલ ગુણ છે જે તેને એક બેસ્ટ હીલિંગ એજન્ટ બનાવી દે છે કોઇ પણ ઇન્ફેકશનમાં ઝડપથી રિકવરી લાવે છે તાંબુ ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે