વાળ માટે ગુલાબ જળ અતિ ફાયદાકારક


સ્કેલ્પ સંબંધિત સમસ્યામાં ગુલાબજળ કારગર


ગુલાબ જળમાં એન્ટી ફંગલ ગુણો પણ છે


જે ડ્રન્ડર્ફની સમસ્યાથી વાળને બચાવે છે.


વાળના ગ્રોથને વધારવામાં કારગર છે


દહીં અને ગુલાબજળને સારી રીતે મિક્સ કરો


15થી20 મિનિટ બાદ વાળને વોશ કરી લો


અતિ તાપમાં વાળ ખૂબ જ ડેમેજ થાય છે


ગુલાબજળમાં વિટામિન ઇ કેપ્સ્યૂલ નાખો


બાદ તેનાથી વાળને સ્પ્રે કરો