પ્રોટીન અને ફાયબરથી ભરપૂર અળસીના અનેક ફાયદા થાય છે મેદસ્વીતાથી લઈ અનેક બીમારીમાં અળસી ફાયદાકારક છે પરંતુ કેટલીક સ્થિતિમાં અળસી નુકસાનકારક પણ છે ઝાડા પ્રેગન્નસી અળસી સાથે વધારે પાણી પીવું પીરિયડ્સમાં ન ખાવ અળસી એલર્જીમાં ન ખાવ અળસી બીજી દવાઓની સાથે અળસી ખાવાથી અન્ય તકલીફો થઈ શકે છે