દિવસમાં કેટલુ નમક ખાવું યોગ્ય? મીઠાનો અતિરેક અનેક બીમારી નોતરે છે વધુ મીઠુ બ્લડપ્રેશર વધારે છે. હાઇ બ્લડપ્રેશરની બીમારી થઇ શકે છે હૃદયરોગનું પણ જોખમ વધે છે વયસ્ક વ્યક્તિએ કેટલું લેવું જોઇએ નમક માત્ર 5 ગ્રામ નમક દિવસમાં લેવું પુરતુ બાળકોએ 5 ગ્રામથી પણ ઓછું લેવું વધુ માત્રામાં લેવાથી થાય છે નુકસાન વધુ નમક લેવાથી આંખો સોજી જાય છે