બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરનો જન્મ 21 સપ્ટેમ્બર 1980માં થયો હતો

કરીના કપૂરે 2000માં ફિલ્મ 'રેફ્યુજી'થી અભિનયની શરૂઆત કરી હતી.

કરીના કપૂરે બોક્સ ઓફિસ પર હિટ નીવડેલી ઘણી ફિલ્મોની ઓફરને ફગાવી દીધી હતી.

ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા રામ-લીલા' ની ઓફર કરીનાએ ફગાવી હતી

ફિલ્મ 'ક્વીન'ની ઓફર સૌથી પહેલા કરીના કપૂરને આવી હતી.

કરિના કપૂરે ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ' ની ઓફર ઠુકરાવી દીધી હતી

ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' સૌથી પહેલા કરીના કપૂરને ઓફર કરવામાં આવી હતી.

'હમ દિલ દે ચૂકે સનમ' ફિલ્મ સૌથી પહેલા કરીના કપૂરને ઓફર કરાઇ હતી



કરીના કપૂર ફિલ્મ 'જાને જાન' થી ઓટીટી પર ડેબ્યૂ કરી રહી છે

All Photo Credit: Instagram