ગરમ પાણીથી હેર વોશના આ છે નુકસાન

એક્સ્પર્ટના મતે ગરમ પાણીથી હેર વોશ કરવા નુકસાનકારક

ગરમ પાણીથી હેર વોશ કરવાની થશે આ નુકસાન

ગરમ પાણીથી સ્કેલ્પ ડ્રાય થઇ જાય છે

જેના કારણે ડ્રન્ડર્ફની સમસ્યા પણ થાય છે

સ્કેલ્પના પોર્સ ખુલી જાય છે અને હેર લોસ થાય છે

ગરમ પાણીથી હેર વધુ નબળા બને છે અને તૂટે છે

હેર કેરાટિન પ્રોટીનથી બનેલા હોય છે.

ગરમ પાણીના કારણે એ પ્રોટીન બળી જાય છે

હેરનો નેચર કલર ગરમ પાણી છીનવી લે છે