મિસ યુનિવર્સ છે હરનાઝ કોર સંધુ હરનાઝ સંધુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે હરનાઝે વ્હાઈટ આઉટફિટ્સમાં કરાવ્યું ફોટોશુટ ક્રોપ ટોપ અને ટ્રાઉઝરમાં હરનાઝ ખુબ સુંદર લાગે છે હરનાઝ પોતાના ગ્લેમરસ ફોટો ફેન્સ સાથે શેર કરે છે મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુની સુંદરતાની દુનિયા દિવાની હરનાઝ કેમેરા સામે સ્માર્ટ પોઝ આપી રહી છે. ફોટોમાં હરનાઝનો હોટ અંદાજ જોવા મળ્યો હરનાઝ આ ફોટોમાં સ્ટાઈલીશ દેખાઈ રહી છે હરનાઝના ફોટો વાયરલ થતા હોય છે