જાહ્નવી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે જાહ્નવીએ તાજેતરમાં ફોટોશૂટ કરાવ્યું છે તસવીરમાં જહાન્વી ડીપ નેક શિમર ડ્રેસમાં જોવા મળે છે આ ડ્રેસમાં જાહ્નવી બહુ હોટ લાગી રહી છે જાહ્નવીનું આ ફોટોશૂટ ખુબ વાઈરલ થઈ રહ્યું છે અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ઈન્સ્ટાપર જાહ્નવીના 16 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે જાહ્નવી તેની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જાહ્નવીની દરેક અદા પર ફેન્સ દિવાના થાય છે જાહ્નવીની સ્ટાઈલ હંમેશા ચર્ચાનો વિષય રહે છે (photo-instagram)