HDFC બેંકે લોન મોંઘી કરી બેંકે MCLRમાં 15 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે નવા વ્યાજ દરો 7 ઓગસ્ટ, 2023થી લાગુ થશે રાતોરાત MCLR દર વધીને 8.35 ટકા થયો એક મહિના માટે MCLR દર વધીને 8.45% થયો ત્રણ મહિના માટે MCLR રેટ વધીને 8.70 ટકા થયો છ મહિના માટે MCLR દર વધીને 8.95% થયો એક વર્ષ માટે MCLR દર વધીને 9.10% થયો બે વર્ષ માટે MCLR રેટ વધીને 9.15 ટકા થયો ત્રણ વર્ષ માટે MCLR દર વધીને 9.20 ટકા થયો