રોજ એક સફરજન ખાવાના ફાયદા સ્ટ્રેસ રિલીઝ કરે છે સફરજનનું સેવન હેલ્ધી બ્રેકફાસ્ટના રૂપે સફરજન બેસ્ટ છે. સફરજન ખાવાથી બ્લડસુગર રહે છે નિયંત્રણમાં સંક્રમણની સમસ્યાને દૂર રાખે છે સફરજન સફરજન ખાવાથી કબજિયાતની પરેશાની દૂર થાય છે. હાર્ટની હેલ્થ માટે પણ સફરજન ફાયદાકારક છે. સફરજન કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરે છે. પ્રેગ્નન્સીમાં સફરજનનું સેવન હિતકારી બોડી ડિટોક્સ કરવા માટે સફરજનનું સેવન કરો