ગરમીમાં છાશ પીવાના આ છે અદભૂત ફાયદા


છાશ પ્રોબાયોટીક્સથી ભરપૂર છે, આંતરડાને દુરસ્ત બનાવે છે


છાશ લેવાથી એસિડિટીથી રાહત મળે છે.


છાશનું સેવન ઓસ્ટિઓપોરોસિસ નામના રોગથી બચાવે છે.


ગરમીમાં છાશ શરીરને ઠંડક પહોંચાડે છે


છાશમાં વિટામિન ‘C’ ભરપૂર માત્રામાં હોય છે


જે રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં કારગર છે.


છાશ પાચનને દુરસ્ત કરે છે, કબજિયાતની સમસ્યા દૂર થાય છે


છાશ સ્કિને હાઇડ્રેઇટ રાખવમાં કારગર છે