શિયાળામાં 30% હાર્ટ અટેકનું જોખમ વધુ


શિયાળામાં હાર્ટનો આ રીતે રાખો ખ્યાલ


શિયાળામાં હાર્ટનો આ રીતે રાખો ખ્યાલ


ભોજનમાં ઓછામાં ઓછું નમક લો


સવારના કૂમળા તાપમાં સમય વિતાવો


રોજ થોડી એક્સરસાઇઝ અચૂક કરો


ઓઇલી અને ધીયુક્ત ફૂડને અવોઇડ કરો


ગરમ કપડાંથી ખુદને કવર કરો


બ્લડપ્રેશર રેગ્યુલર ચેક કરતા રહો


નિયમિત એક્સરસાઇઝ કરો