હાઇબ્લડપ્રેશરના આ છે 7 મુખ્ય લક્ષણો


સાવધાન,આ સાયલન્ટ કિલર રોગ છે.


તેના લક્ષણોને નજરઅંદાજ ન કરવા


ગંભીર અસહ્ય માથામાં દુખાવો


કામ કરતા વધુ થકાવટનો અનુભવ


ધીમુ કે વધુ ચેસ્ટ પેઇન મહેસૂસ થવું


શ્વાસ લેવામાં તકલીફ મહેસૂસ થવી