અળસી ફાઇબર,સોડિયમનો એક સારો સ્ત્રોત છે



અળસીમાં કેલ્શિયમ, ઓમેગો-3 ફેટિ એસિડ છે



ડાયાબિટીસને કંન્ટ્રોલ કરે છે અળસીના seeds



ડાયજેશનનની સમસ્યા દૂર કરીને વેઇટ લોસ માટે છે કારગર



અળસી હાર્ટ સંબધિત બીમારીનું જોખમ ઘટાડે છે.



અળસી બ્લડપ્રેશરને નિયત્રિત રાખવામાં પણ કારગર



અળસી એવું સુપર ફૂડ છે, જે ન્યુટ્રિશનથી ભરપૂર છે



અળસીના સેવનની અસર સ્કિન પર પણ જોવા મળે છે



અળસીના સેવનથી સ્કિન ગ્લોઇંગ બને છે, નિખાર આવે છે