જો આપનું વજન કોઇ કારણ વિના અચાનક જ ઘટવા લાગે આ કૈશક્યા નામના સિન્ડ્રોમના કારણે થાય છે આ સિન્ડ્રોમ વજન ઘટાડવા માટે જવાબદાર છે વારંવાર તાવ આવી જવો કેન્સરનું શરૂઆતી લક્ષણ હોઇ શકે છે કામ કર્યા વિના પણ થકાવટ લાગવો, આરામથી દૂર ન થવો શરીરમાં દાણા –દાણા જેવી ફોલ્લીઓ નીકળી આવવી મોમાં વારંવાર ચાંદા પડવા અને ઉપચાર છતાં જરૂરી નથી કે આ તમામ લક્ષણો કેન્સરના હોય આ તમામ લક્ષણો કેન્સરના પ્રારંભિક હોઇ શકે છે જો આવા લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી