હાલ ટામેટાના ભાવ આસમાને છે

અનેક લોકોના રસોડામાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે

ટામેટા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે

ટામેટા વિટામિન સીનો શ્રેષ્ઠ સોર્સ માનવામાં આવે છે

તે એન્ટી ઓક્સિડેંટ્સથી ભરપૂર હોય છે

તેનાથી આંખોની રોશની વધે છે

ટામેટા ન ખાવાથી તમને ઘણા નુકસાન થઈ શકે છે

પોષક તત્વોની કમી રહે છે

શરીરમાં વિટામિન સી અને એની ઉણપ સર્જાય શકે છે

ઈમ્યુનિટી નબળી પડી શકે છે