ડુંગળી ઉનાળામાં શરીરના તાપમાનને નિયત્રિંત કરવામાં મદદ કરે છે

ડુંગળી ઉનાળામાં લૂ લાગવાથી પણ બચાવે છે

ડુંગળીના સેવથી આંતરડામાં ગુડ બેક્ટેરિયાની સંખ્યા જળવાઈ રહે છે

હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે ડુંગળી સહાયક છે

કાચી ડુંગળી ખાવાથી તાપમાન વધવા પર હીટ સ્ટ્રોક જેવી સમસ્યા થતી નથી

ડુંગળી શરીરમાં બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત રાખવામાં મદદગાર સાબિત થાય છે

એક રિસર્ચ મુજબ લાલ ડુંગળી શરીરમાં કેન્સરની કોશિકાએને વધતી રોકે છે

ડુંગળીનું સેલેનિયમ તત્વ ઈમ્યુનિટીને વધારે છે

ડાયાબિટીસના દર્દીને સફેદ ડુંગળીના સેવનથી રાહત મળે છે

કાચી ડુંગળીમાં લીંબુનો રસ મિક્સ કરીને ખાવાથી ડાયજેશન સુધરે છે