દારૂ પીવાની વિવિધ રીતો છે બીયર તેમાંથી એક છે વાઇનની તુલનામાં બીયરમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય છે. તમે બીયર પીતા હોવ કે ન પીવો તમે બીયરની બોટલ તો જોઈ જ હશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે બીયરની બોટલો લીલા અને ભૂરા રંગની કેમ હોય છે? જો રંગ જાળવવામાં ન આવે તો તમે તેને પી પણ શકતા નથી. સફેદ બોટલમાં રહેલું એસિડ સૂર્યપ્રકાશને કારણે બગડવા લાગે છે. જેના કારણે બિયરમાંથી દુર્ગંધ આવવા લાગી અને લોકો તેને પીતા ન હતા. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે, આ રંગીન કોટેડ બોટલો બિયર માટે પસંદ કરવામાં આવી હતી.