શિયાળાની ઋતુ શરૂ થવા જઈ રહી છે. આ ઋતુમાં અનેક સમસ્યાઓ થવા લાગે છે

આ સમસ્યાઓમાં ગળામાં કફની સમસ્યા થઈ શકે છે. ગળામાં કફ હોય ત્યારે ખૂબ દુખાવો થાય છે

જો તમને પણ તમારા ગળામાં કફ થઈ રહ્યો છે, તો આ સમસ્યાને તરત જ ઠીક કરવી ખૂબ જ જરૂરી છે.

કફના કારણે ઘણી વખત ગળામાં અસહ્ય દુખાવો થાય છે. જેનાથી હાલત કફોડી બની જાય છે.

શરીરમાં કફ જામી જતાં ખાંસી, ઉધરસ આવે છે. જામી ગયેલા કફને કાઢવાના અનેક ઉપાયો છે.

ગળામાં જામેલા કફને દૂર કરવા ગાર્ગલ કરો.

ગળામાં જામેલા કફને દૂર કરવા ગાર્ગલ કરો.

ગળામાં જામેલા કફથી છૂટકારો મેળવવા ડુંગળી અને લીંબુનો રસ લો.

ગળામાં જામેલા કફથી છૂટકારો મેળવવા ડુંગળી અને લીંબુનો રસ લો.

ગળામાં જામેલા કફથી રાહત મેળવવા કાળા મરીનું સેવન કરો.

ગળામાં જામેલા કફથી રાહત મેળવવા કાળા મરીનું સેવન કરો.

ગળમાં જામેલો કફ બહાર કાઢવા લેમન ટી લાભકારી છે.

ગળમાં જામેલો કફ બહાર કાઢવા લેમન ટી લાભકારી છે.