આજના જમાનામાં ઈમ્યુનિટી મજબૂત હોવી ખૂબ જરૂરી છે ઈમ્યુનિટી નબળી પડવા પાછળ અનેક બાબતો જવાબદાર છે કેટલીક ફૂડ હેબિટ્સથી પણ ઈમ્યુનિટી નબળી પડી શકે છે આગળની સ્લાઈડ્સમાં જાણો આવી આદતો વિશે વધારે માત્રામાં શરાબ સેવન વધારે માત્રામાં મીઠાનું સેવન વધારે પડતી ચા પીવી અત્યંત કેફીન યુક્ત વસ્તુનું સેવન પૂરતી માત્રામાં લીલી શાકભાજી ન ખાવી ફાઈબર ઈંટેકમાં કંજૂસાઈ