હિટ સ્ટ્રોકના 10 ઘરેલુ ઉપાય

Published by: gujarati.abplive.com

પાણીથી શરીરને સ્પોન્જ કરો જેથી તાપમાન ઘટે.

Published by: gujarati.abplive.com

દર્દીને છાંયડાવાળી જગ્યાએ લઈ જવો.

Published by: gujarati.abplive.com

નારિયેળ પાણી પીવડાવવું

Published by: gujarati.abplive.com

લીંબુ શરબત શરીરને ઈલેક્ટ્રોલાઇટ સંતુલન કરે છે.

Published by: gujarati.abplive.com

દહીં અને છાશ શરીરને ઠંડક આપે છે.

Published by: gujarati.abplive.com

માથા પર ઠંડા પાણીની પટ્ટી રાખવી

Published by: gujarati.abplive.com

હળવા અને ઢીલા કપડાં પહેરવા જોઈએ.

Published by: gujarati.abplive.com

તડકામાં બહાર જવું ટાળવું સૌથી મહત્વનું છે.

Published by: gujarati.abplive.com

શરીરને આરામ આપવો અને વધુ ચાલફેર ન કરવી

Published by: gujarati.abplive.com

ગંભીર સ્થિતિમાં તરત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com