શિયાળામાં ઠંડા પવન અને પ્રદૂષણને કારણે ગળું પકડાવવું સામાન્ય છે.

Published by: gujarati.abplive.com

હૂંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

કોગળાના પાણીમાં લવિંગ નાખવાથી ગળાનો સોજો જલ્દી ઉતરે છે.

Published by: gujarati.abplive.com

જેઠીમધ (Liquorice) નો ટુકડો મોઢામાં રાખીને ચૂસવાથી ગળું સાફ થાય છે.

Published by: gujarati.abplive.com

અજમો અને તુલસીના પાનનો ગરમ ઉકાળો બનાવીને પીવો જોઈએ.

Published by: gujarati.abplive.com

ઉકાળામાં આદુ અને કાળા મરી ઉમેરવાથી તે વધુ અસરકારક બને છે.

Published by: gujarati.abplive.com

મધ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને ચાટવાથી શુષ્કતા દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

ગરમ પાણીની વરાળ (નાસ) લેવાથી બંધ નાક અને ગળું ખૂલી જાય છે.

Published by: gujarati.abplive.com

નાસ લેવાના પાણીમાં તુલસી કે લવિંગ નાખવાથી ઈન્ફેક્શન ઘટે છે.

Published by: gujarati.abplive.com

આ દેશી ઉપાયો શરદી અને વાયરલ ઈન્ફેક્શનમાં રામબાણ ઈલાજ છે.

Published by: gujarati.abplive.com