ગળામાં ખરાશના 5 રામબાણ ઇલાજ



શું આપને ગળામાં ખરાશ રહે છે



ગળામાં ખરાશ શરદીના સંકેત છે



શિયાળામાં આ સમસ્યા વધી જાય છે



ગળામાં ખરાશને દૂર કરશે આ રામબાણ ઇલાજ



હુંફાળા પાણીમાં લીંબો રસ મિક્સ કરી પીવો



આદુ અને લીંબુનો રસ હૂફાળા પાણીમાં પીવો



આંબળાનું જ્યુસ પીવાથી પણ રાહત મળે છે



ફુદીનાની ચાથી પણ રાહત મળે છે.



એપ્પલ સાઇડર વિનેગરથી રાહત મળશે



હુંફાળા પાણીમાં 2 ચમચી વિનેગર પીવો



જેઠીમધના પાવડરનું સેવન પણ કારગર છે