શું ખરેખર ખજૂર ખાવાથી વજન વધે છે



શિયાળામાં ખજૂરનું સેવન હેલ્ધી મનાય છે



ખજૂરની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ખાવો હિતાવહ



જો કે ખૂજરનું સેવન વજન વધારે છે



ખજૂરમાં કાર્બોહાઇડ્રેઇટનું પ્રમાણ વધુ છે



ગ્લૂકોઝ, ફ્રૂક્ટોઝનું પ્રમાણ પણ વધુ હોય છે



જેના કારણ ખજૂર ખાવાથી વજન વધે છે.



વજન વધારવા માટે દૂધ સાથે ખજૂર ખાઇ છે



વજન વધારવા માટે દૂધ સાથે ખજૂર ખાઇ છે



ખજૂરના લાડુ હલવો વગેરેથી વજન વધે છે



ખજૂરમાં ફાઇબર વિટામિન મિનરલ્સ પણ છે



જો સીમિત માત્રામાં ખાઇએ તો વજન નથી વધતું