ઓટ્સ આજે એક સામાન્ય નાસ્તો બની ગયો છે તેના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે ફાઈબરથી ભરપૂર નાસ્તો હોવાથી ઓટ્સનું મેટાબોલિઝમ પણ ઝડપી બને છે ઓટ્સ ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. વેઇટ લોસમાં મદદ કરે છે બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે નિયમિત રીતે ઓટ્સ લેવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે હાર્ટ પણ હેલ્થી રાખે છે ડાયાબિટીસના દર્દીઓ માટે ઓટ્સ ખાવું ખૂબ જ ફાયદાકારક છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે