જો તમે યુરિક એસિડના દર્દી છો, તો તમારે અનાનસના સેવનથી દૂર રહેવું જોઈએ, અના,નમાં માં પ્યુરિનનું પ્રમાણ વધુ હોય છે. જો કોઈને પાચનની સમસ્યા હોય તો તેણે અનાનસનું સેવન ટાળવું જોઈએ. અનાનસના સેવનથી પાચનક્રિયા બગડી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન પાઈનેપલનું સેવન પણ ટાળવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટરની સલાહ વિના તેનું સેવન ન કરવું જોઈએ. જો કોઈને ડાયાબિટીસ હોય તો પણ અનાનસનું સેવન ન કરવું જોઈએ. ડાયાબિટીસમાં અનાનસનાં સેવનથી શુગર લેવલ વધે છે. પાઈનેપલ ખાવાથી શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે, પરંતુ તેનું વધુ સેવન કરવાથી રક્તસ્ત્રાવની સમસ્યા થઈ શકે છે.