પેટમાં ઇન્ફેકશનના 6 મુખ્ય લક્ષણો



ઝાડા અને ઉલ્ટી મુખ્ય લક્ષણો છે



જમ્યા બાદ પેટમાં મરોડ ઉઠવી



કંઇ પણ ખાધા બાદ પેટમાં દુખાવો થવો



માંસપેશીમાં દુખાવો થવો થાક લાગવો



શરીરમાં નબળાઇનો અનુભવ થવો



સ્વભાવ ચીડિયો થઇ જવો



પેટમાં ઇન્ફેકશનમા માથામાં દુખાવો થાય છે



માંસપેશીમાં દુખાવો થવો થાક લાગવો



કંઇ પણ ખાધા બાદ પેટમાં દુખાવો થવો