Brinjal beneficial for health રીંગણ ગુણોનો ખજાનો છે સેવનથી થાય છે 7 ગજબ ફાયદા રીંગણમાં વિટામિન-એ, વિટામિન-સી છે રીંગણમાં બી-કેરોટીન અને પોલિફેનોલિક છે જે હૃદય સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે રીંગણમાં એવા અનેક પોષકતત્વો છે. આયર્ન, ઝિંક, ફોલેટ, વિટામિનનો ખજાનો છે રીંગણમાં એ, બી અને સી વિટામિન્સ છે જે માનસિક સ્વાસ્થ્ય માટે મદદરૂપ છે જે શરીરના સ્વાસ્થ્ય માટે હિતકારી છે. એનિમિયાની સમસ્યાને દૂર કરે છે રીંગણ બેડ કોલેસ્ટ્રોલને પણ રીંગણ નિયંત્રિત કરે છે. હૃદયના સ્વાસ્થ્ય માટે રીંગણ ઉત્તમ છે મગજની કાર્યક્ષમતા રીંગણના સેવનથી વધે છે રીંગણના ગુણો યાદશક્તિ વધારવામાં પણ મદદરૂપ એક રીંગણ પર થયેલા સંશોધનમાં સાબિત થયું છે રીંગણનું સેવન ધ્રૂમ્રપાન છોડવામાં મદદગાર છે