વર્તમાન સમયે પોષ્ટિક આહારની ઉણપના કારણે હાડકાની સમસ્યાઓ વધી રહી છે



હાડકા નબળા પડવાથી આખા શરીર પર અસર થાય છે



હાડકાને મજબૂત કરવા તમે દૂધ સાથે અન્ય ડેરી પ્રોડક્ટ ખાઈ શકો છો



કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો જોઈએ



લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ



બદામ પણ સારો વિકલ્પ છે



તરબુચ અને અળસીના બી ખાવા જોઈએ



તમે ટોફુ પણ ખાઈ શકો છો



વિવિધ દાળ ખાવાથી પ્રોટીન મળે છે જે હાડકા માટે ફાયદાકારક છે



અહીં આપવામાં આવેલી માહિત ફક્ત જાણકારી માટે જ છે