દરરોજ વોકિંગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે રોજ 10 હજાર સ્ટેપ્સ ચાલવુ તમારી બોડીને ટ્રાન્સફોર્મ કરી શકે છે વજન ઘટવાની સાથે અન્ય ઘણા ફાયદા છે કેલેરી બર્ન કરવામાં મદદ મળે છે રોજ 10 હજાર સ્ટેપ્સ ચાલવાથી બીમારીઓનું જોખમ ઘટે છે રોજ ચાલવાથી હાર્ટ કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઘટે છે દરરોજ વોક કરવાથી મૂડ સારો રહે છે ચાલવાથી બોડીમાંથી સ્ટ્રેસ ઘટે છે હાડકાઓ પણ મજબૂત થાય છે દરરોજ વોકિંગ કરવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે